News

Feedback On This Page View Page Feedback

AARUSH DIWANI & NAMAN DIWANI SELECTED FOR STATE LEVEL BADMINTON TOURNAMENT
રાજનાંદગાવ ના બે સગા ભાઇઓ આરુષ ચેતન દિવાણી (Under 13 years) અને નમન ચેતન દિવાણી (Under 11 years ) નું ચયન રાજ્યસ્તરીય (State Level) બેડમિંટન ટુર્નામેન્ટમાં થયું છે, બંને ભાઇઓ રાજનંદગાવ નું પ્રતિનિધિત્વ બિલાસપુર ખાતે આગામી 3 સપ્ટેમ્બર ના આયોજિત State Level Badminton Tournament મા કરશે. District level મા બંને ભાઈઓ એ શાનદાર પ્રદર્શન કર્યું અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ ! ઉલ્લેખનીય છે કે બંને ખેલાડીઓ આપડા હાલે કેન્દ્રીય પ્રચાર પ્રસાર Convenor અને CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન કાંતિલાલ દિવાણી ના ભત્રીજા છે!! બંને ભાઇઓ ને સંપૂર્ણ પાટીદાર સમાજ વતી ખૂબ ખુબ વધામણી અને ઉજ્જવલ ભવિષ્ય ની કામનાઓ

29-08-2025
 
   
Website Designed and Developed By : Pioneer