Download Our Mobile App here...

   

Yuvasangh ની મોબાઈલ એપ્લીકેશન ને ડાઉનલોડ કરવા માટેની લીંક મોબાઈલ મા SMS દ્વારા મેળવવા માટે તમારો મોબાઈલ લખીને Send Download Link પર ક્‌લીક કરો


 

  • આ એપ્લીકેશન દ્વારા આપ આપના સમાજ અથવા કોમ્યુનીટી ની અગત્યની જાહેરાત જેવી કે જન્મ મરણ, બેસણું, અંતિમ યાત્રા વગેરે કરી શકો છો.
  • આ ઉપરાંત પૂજા—પૂજન, સમાજની સંસ્થાઓ, ગામોના પ્રસંગો જેવા શુભ પ્રસંગો ના ઉપક્રમે આમંત્રણ આપવા તથા સમાચારો ની અગત્યની જાહેરાત કરવા પણ તમે આ એપ્લીકેશન નો ઉપયોગ શકો છો.
  • આ ઉપરાંત જન્મ દિવસ તથા લગ્ન દિવસ ની શુભકામના
  • ડિરેક્‌ટરી ની સેવા ના ઉપયોગ થી આપ આપના સમાજ અથવા કોમ્યુનીટીની ડિરેક્‌ટરી પણ બનાવી શકો છો.
  • આ ઉપરાંત તે ડિરેક્‌ટરી માં થી તમે વિવિધ રીતે માહિતી સર્ચ પણ કરી શકો છો.જેમ કે મેટ્રીમોનીયલ, બ્લડ ગ્રુપ, ઉમર,એડ્રેસ વગેરે પ્રમાણે
  • આપની સંસ્થા ના કોઇ કાર્યક્રમ ના ફોટો પણ ઉપલોડ કરી શકો છો અથવા જોઇ શકો છો
  • આ સેવા વિષે આપના પરિવારમાં તથા અન્ય સગા—સંબંધી, પરિચીતો, મિત્રોને જાણ કરીને ડાઉનલોડ કરાવો.
  • આ અપ્લીકેશન ડોઉનલોડ કરવા માટે આપના "Android" સ્માર્ટ ફોનની અંદર Google Play Store મા અને "Apple" સ્માર્ટ ફોનની અંદર App Store માં "Communitymsg" સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશન મા થી શેર પણ કરી શકો છો.
Website Designed and Developed By : Pioneer