Education Help Centre
Online New YSK Registration

YSK ACH
Visitors count
          

News

Feedback On This Page View Page Feedback

Mission Webcom Navratri
વેબકોમે ટીમ એ કચ્છ ની AMG માં નકી કર્યું છે કે વેબકોમ ના કાર્ય ને દિવાળી પેલા પૂર્ણ કરવા અને પરિવાર ની ફેમિલી ID ઉપડૅટ કરવા માટે મિશન વેબકોમ નવરાત્રી નું આયોજન કરેલ છે. આ મિશન ૧૫ દિવશ નું રહેશે પહેલી નવરાત્રી થી શરદપૂનમ સુધી આ મિશન ચાલશે. આ મિશન માં દરેક રિજિયન સાથ સહકાર આપશો તેવી વિનંતી છે. દરેક રિજિયન આ બાબત ની જાણ પોતાના ઝોન સમાજ માં કરે ઝોન સમાજ અને રિજીયન સાથે મળી ગટક સમાજ અને યુવા મંડળ ને માહિતગાર કરે અને આ કાર્ય ને અત્યાર થી જ પૂર્ણ કરવા ની તૈયારી સહ ત્રીસ્તરીય માળખા ની ટિમ જોમ અને જુસ્સા થી લાગી જઈએ દરેક રિજિયનએ એમ ની ગટક સમાજ માં ૧૫ દિવશ દરમ્યાન કઈ ગટક સમાજ માં મિશન વેબકોમ નવરાત્રી નું આયોજન થશે એમ ની તારીખ સહ માહિતી વેબકોમ ટીમ ને આપશો.

30-08-2019
 
   
Website Designed and Developed By : Pioneer