સમાચાર

આપડા વડીલો એ પાછળ ના 50 વર્ષો માં ધંધા માં સારો વિકાસ કર્યો છે. આજ ના વર્તમાન સમય માં શારીરિક થી પણ વધુ માનસિક રૂપે ધંધો ચાલી રહયો છે. આજ ના આપણા યુવા મિત્રો ધંધા ને વિકસિત કરવા માટે, નવા વિચાર અને સાધન શોધવા માટે ગણા professional course જેમ કે BBA,MBA etc કરે છે જેને કરતા વર્ષો લાગે છે. આપણા યુવા સંઘ ની 13 થીમ ના અંતર્ગત Business Cell Team એક સુંદર અને સરસ પ્રોગ્રામ ABM કોર્સ આયોજન કરે છે જે આપણા ભાવિ Businessman ને દિશા, વિચાર અને પોતાના ધંધા ને વિકસિત કરવા માટે માર્ગદર્શન આપે છે. આ program ABM(Advanced business management) course રામ સેતુ કાઉન્સિલ માં TAP રેજિયન ના યજમાનપદે હૈદરાબાદ ખાતે તા 19,20,21અને 22 september માં યોજવા માં આવેલ છે. આપણા સમાજ ના ભાવિ businessman તૈયાર કરવા માટે આ એક Foundation કોર્સ છે અને અપણા ધંધા ને એક કદમ આગળ રાખવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે

30-08-2019

Website Designed and Developed By : Pioneer