Feedback On This Page View Page Feedback

વ્હાલા જ્ઞાતિજનો,

                        આપણા ૦૯-૦૫-૨૦૦૯ ના વડોદરા મંડળે બનાવેલા વસ્તી- પ્રત્રક માંથી આ વેબસાઇટ નો ડેટા અપડેટ કરેલો છે. નવા ડેટા તથા ફેમિલી ના દરેક સભ્ય ના ફોટા માટે ફોર્મ દરેક મંડળ ને મોકલ્યા છે જે તમે જલ્દી થી ભરી પાછા આપશો, જેથી અમે તમને અપડેટ કરી આપશુ. તમારે ઓન લાઇન ડેટા અપડેટ કર વા હોય તો તમને તમારા મોબાઇલ નંબર પર મોકલાવેલ નબર મોકલાવેલ યુઝર આઇ ડી-પાસ વર્ડ થી તમે કરી શકશો.

યુઝર આઇ ડી- પાસ વર્ડ ના મલ્યા હોય તથા ૨૦૦૯ ના વસ્તી પ્રત્રક મા ફેમિલી નું નામ ના હોય તો હસમુખભાઇ વખારિયા નો સંપર્ક કરશો-૭૩૦૩૪ ૭૬૮૫૪
Website Designed and Developed By : Pioneer